પ્રકરણ ૭ "કુદરતને ખોળે" માં, એક શાંત વાતાવરણમાં બસ જંગલના વાંકાચૂકા રસ્તાઓ પર ધીમે ધીમે ચાલી રહી છે. લેખકને કુદરતની સુંદરતા જોવાની ઈચ્છા થાય છે, પરંતુ બસમાં રહેવું પડે છે. રસ્તાની બાજુએ ખેતરો અને ઉંચા વૃક્ષો છે, અને લેખકને ભૂતકાળની યાદો આવે છે. જ્યારે બસ અટકી જાય છે, ત્યારે ડ્રાઈવર અને શિક્ષકો બહાર નીકળીને વાત કરે છે. રસ્તા પર પાણી જમવા અને વાહન વ્યવહાર માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. લેખકને અગાઉની મુલાકાતો અને કુદરતી સ્થિતિઓ યાદ આવે છે. આ સમયે, કિર્તન સર જણાવે છે કે આગળનો રસ્તો ખરાબ છે, જેથી તેમને પડકારો ભરોસો રાખીને આગળ જવું પડશે. લેખકનો અનુભવ અને કુદરતની સુંદરતા સાથે સંકળાયેલું મનોરંજન સંવાદમાં વ્યક્ત થાય છે.
પ્રવાસ - એ ધોરણ દસનો - ૭
MAYUR BARIA
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
Five Stars
1.8k Downloads
4.2k Views
વર્ણન
પ્રકરણ - ૭ કુદરતને ખોળે બસમાં વાતાવરણ શાંત હતું. જંગલ વિસ્તારના વાંકાચૂકા રસ્તાઓ પર બસ ધીમી ગતિથી ચાલતી હતી. મારું મન હવે મસ્તીમાં લાગતું ન હતું. કારણકે મારુ ધ્યાન કુદરતમાં ખેંચ્યું હતું. બહાર વાતાવરણ રમણીય હતું. મને બસમાંથી ઉતરી જવાની ઈચ્છા થઈ પરંતુ પુર્ણ થવાની શક્યતા નહીં પણ અશક્ય હતી. રસ્તાની એક બાજુએ ખેતર હતા, કોઈક કોઈક જગ્યાએ છુટાછવાયા એકાદ-બે મકાન દેખાતા. ખેતરોની આગળ જોતા ડુંગરોની હારમાળા સારી થતી હતી. બીજી
પ્રકરણ -૧. ભણકારા આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞા...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા