આ કથામાં રાજેશ્વરીના મોતને લઈ એક ગંભીર અને રહસ્યમય પરિસ્થિતિનો ઉલ્લેખ છે. જ્યારે દિલીપ રાજેશ્વરીના મૃતદેહની પાસે આવે છે, ત્યારે તે તેના ઘેરા ઘાટથી અવગત થાય છે. રાજેશ્વરીનો મૃતદેહ લોહીથી તરબતર છે અને તેની પરિસ્થિતિ દર્શાવે છે કે ખૂનીએ અનેક વાર હુમલો કર્યો હતો. દિલીપ, જે પહેલા ચેતવણી આપી શક્તો હતો, હવે regret અનુભવે છે કે તે રાજેશ્વરીની સલામતી માટે ધ્યાન ન રાખી શક્યો. તે અંદર જતાં ખૂણામાં તપાસ કરે છે, પરંતુ તેનો કોઈ શંકાસ્પદ પુરાવો મળતો નથી. પરંતુ તે નોંધે છે કે ભોજનના અવશેષ ત્રણ વ્યક્તિઓ દ્વારા લીધા ગયા છે, જે કથાને વધુ રહસ્યમય બનાવે છે. ચેલેન્જ - 6 Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 400.8k 9.1k Downloads 14.3k Views Writen by Kanu Bhagdev Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજેશ્વરીને મૃત્યુ જોઈને પહેલા તો તેનું હૃદય એકાદ-બે ધબકારા ચુકી ગયું. પણ પછી તરત જ સ્વસ્થ થઈને લાઇટર બુઝાવી, ગજવામાં મૂકીને તે અર્ધ ઉઘાડા બારણામાંથી મૃતદેહને ટાંપીને અંદરના ભાગમાં દાખલ થયો. અને ફરીથી લાઇટર પેટાવીને રાજેશ્વરીના મૃતદેહ પાસે ઉભડક પગે બેસી ગયો. રાજેશ્વરી પડખાભેર પડી હતી. એના મસ્તકની આજુબાજુ, જુના રંગ ખવાઈ ગયેલા ગાલીચા પર લોહીના પાટોડા ભરાયા હતા. એણે પહેરેલું ગુલાબી રંગનું બારીક ગાઉન એના ખભા પરથી નીચે સુધી ચિરાયેલું હતું. એની ડાબી આંખ બંધ હતી અને જમણી ઉઘાડી જ રહી ગયેલી આંખમાં જિંદગીની કોઈ જ ચમક બાકી નહોતી. એનો લોહીથી તરબતર થઇ ગયેલો ચહેરો માંડ માંડ ઓળખી શકાતો હતો. Novels ચેલેન્જ કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસ... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા