આલિયાની સાથે મળીને અમનની જીંદગીમાં એક નવો તોફાન શરૂ થાય છે. નશાની હાલતમાં કાર ચલાવતા અમનને આલિયા નામની કોલગર્લ મળે છે, જે તણાવમાં છે કારણ કે તેનો તાજેતરમાં બ્રેકઅપ થઈ ગયો છે. અમન આલિયાની તરફ ખેંચાઈ જાય છે અને તેના કોટેજમાં પ્રવેશ કરે છે. કોટેજની સુંદરતા અને આલિયાની આકર્ષકતા અમને પ્રસન્ન કરે છે. આલિયા અમનને સોફામાં બેસવા માટે કહે છે, પછી રસોડામાં જઈને ડ્રિન્ક્સ લઈને આવે છે. જ્યારે અમન આલિયાના ફોટા જોઈ રહ્યો હોય છે, ત્યારે આલિયા તેને ટોકતી છે, જે તે પહેલા ફિલ્મલાઈનમાં જવાની કોશિશ કરી રહી હતી. બંને વચ્ચેની મસ્તી અને હાસ્યની વાતચીત તેમને નજીક લાવે છે, અને તેમના સંબંધમાં એક અનોખી દ્રષ્ટિ નિર્માણ થાય છે. ધ રીંગ - 2 Jatin.R.patel દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 237.3k 8.2k Downloads 10.3k Views Writen by Jatin.R.patel Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. આલિયા ની તરફ ખેંચાણ અનુભવતો અમન આલિયા નાં દબાણ ને વશ થઈ એની પાછળ પાછળ આલિયા નાં કોટેજ માં પ્રવેશે છે. આ કોટેજ તો બહુ જ સુંદર છે.. આજુબાજુ નજર ઘુમાવતાં કોટેજની બનાવટ ને જોઈ અમન બોલ્યો. એ તો હોય જ ને.. એની માલકીન જો આટલી સુંદર છે.. અમન તરફ જોઈ કાતીલ મુસ્કાન વેરતાં આલિયા બોલી.. આલિયા ની આ અદાઓ જોઈ અમનને એ વાત ગળે ઉતરી ગઈ એ સાચેમાં એ એક હાઈ સોસાયટી પ્રોફેશનલ કોલગર્લ જ હતી. Novels ધ રીંગ ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. તમને ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા