નક્ષત્ર (પ્રકરણ 24) Vicky Trivedi દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

નક્ષત્ર (પ્રકરણ 24)

Vicky Trivedi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

વહેલી સવારે સુરજે આકાશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા અજવાળાની પીંછી ચલાવી. હું ઉઠી એ પહેલા એણે લગભગ અંધકારને ભગાડી મુકયો હતો. ઝાંખા સુરજના કિરણો ગળણાથી ગળાઈ આવતા હોય એવા કોમળ હતા. વાદળ ઊંઘમાંથી ઉઠી દરિયાની મુલાકાતે દક્ષીણ જઈ રહ્યા ...વધુ વાંચો