ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1 Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1

Sharad Thaker માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેરક કથા

મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો