વન્સ અપોન અ ટાઈમ - 24 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

વન્સ અપોન અ ટાઈમ - 24

Aashu Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

પપ્પુ ટકલાએ થોડીવાર પોઝ લઈને સિગરેટનો ઊંડો કસ લીધો. પછી મોંમાંથી રિંગ આકારનો ધુમાડો બહાર કાઢીને ધુમાડાના વલયમાંથી જાણે આગળની ઘટનાનો તાળો મેળવતો હોય એમ એ ધુમ્રવલય સામે તાકી રહ્યો. અડધી મિનિટના પોઝ પછી એણે અંડરવર્લ્ડનો ઈતિહાસ આગળ ધપાવ્યો.


બીજા રસપ્રદ વિકલ્પો