આ વાર્તામાં, પપ્પુ ટકલા, ભુતપૂર્વ ગુંડા અને તેના અનુભવો વિશે વાત કરે છે. તે 1950ના દાયકામાં મુંબઈમાં પ્રોટેક્શન મની ઉઘરાવવાના ટ્રેન્ડ વિશે ચર્ચા કરે છે, જ્યાં ગુંડાઓ ટપોરી ક્લાસના હતા અને ચપ્પુનો ઉપયોગ કરતા હતા. 1960ના દાયકામાં, હાજી મસ્તાન અને કરીમલાલા જેવા શક્તિશાળી અંડરવર્લ્ડના માથા ઉभर્યા, અને રિવોલ્વરનો ઉપયોગ વધવા લાગ્યો. પપ્પુ ટકલા બાંધકામ અને ગેંગવોરના ઇતિહાસને યાદ કરે છે, જેમાં સમય સાથે અદ્યતન હથિયારોનો ઉપયોગ શરૂ થયો. તે 1984માં સમદ ખાન અને તેના સાથીઓ સાથે થયેલા ગોળીબારની ઘટના વર્ણવે છે, જ્યાં ગોળીઓનું અંધાધૂંધ ચલણ થાય છે. વન્સ અપોન અ ટાઈમ - 23 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 254k 11.2k Downloads 14k Views Writen by Aashu Patel Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘હાં તો મૈં ક્યા કહ રહા થા....’ બ્લૅક લેબલનો વધુ એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને પપ્પુ ટકલા બોલ્યો. અમે કંઈ રિસ્પોન્સ આપીએ એ પહેલાં જ તેણે પોતાની આદત પ્રમાણે એના ટકલા ઉપર હાથ ફેરવીને એણે વાત આગળ ધપાવી, ‘મુંબઈમાં આમ તો પચાસના દાયકાથી જ વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીને નામે પૈસા પડાવવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ વખતે અત્યારની જેમ ખંડણીપેટે બેફામ પૈસા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું નહોતું. વળી, પ્રોટેક્શન મની ઊઘરાવનારાઓ ટપોરી ક્લાસના ગુંડાઓ રહેતા. એમની દાદાગીરી એમના વિસ્તાર પૂરતી જ સીમિત રહેતી હતી. એમનું કામ ચપ્પુથી જ ચાલી જતું હતું. પણ સાંઈઠના દાયકામાં હાજી મસ્તાન સ્મગલિંગની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે બહાર આવ્યો અને એની સાથે કરીમલાલાનું નામ પણ ઊભરી આવ્યું. અને અંડરવર્લ્ડના એકદમ ટોચના ‘માથાં’ રિવોલ્વર અને પિસ્તોલ રાખતા થયા. Novels વન્સ અપોન અ ટાઈમ મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસક... More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા