આ પ્રકરણમાં, લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડ અને કેપ્ટન બ્લોમ્સબેરી એક ઓપરેશન પર ચર્ચા કરી રહ્યા છે, જ્યાં તેઓ સમુદ્રની ઊંડાઈ અને કેબલ બિછાવા સંબંધિત વાતો કરે છે. તેઓ સમુદ્રની ઊંડાઈને ધ્યાનમાં રાખીને કેટલીક માહિતી આપી રહ્યા છે અને નોટબુકમાં નોંધણી કરી રહ્યા છે. લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડ જણાવે છે કે તેઓ હાલ ત્રણ હજાર પાંચસો આઠ ફેધમ્સની ઊંડાઈ પર છે. આગળ વધતા, તેઓ ઓપરેશનના પરિણામો અને આગળની કાર્યવાહી માટે તૈયારી કરે છે, જ્યારે કેપ્ટન પોતાના સેવકોની પ્રશંસા કરીને શાંતિથી પોતાના કાર્યમાં લાગી જાય છે. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 20 Jules Verne દ્વારા ગુજરાતી વાર્તા 15 1.2k Downloads 3.8k Views Writen by Jules Verne Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “તો પછી, લેફ્ટનન્ટ, અને આપણા અવાજો?” “સાહેબ, મને લાગે છે કે ઓપરેશન તેના અંત તરફ છે,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે જવાબ આપ્યો. “પરંતુ, એવું કોણે વિચાર્યું હતું કે દરિયાકિનારાની સાવ નજીક આટલી ઊંડાઈ મળશે અને અમેરિકન સમુદ્રી કિનારાથી માત્ર બસ્સો માઈલ જ દુર?” “ચોક્કસ બ્રોન્સફિલ્ડ, અત્યારે ખૂબ મોટી ઓટ ચાલે છે, “કેપ્ટન બ્લોમ્સબેરીએ કયું, “આ એ જગ્યા છે જ્યાં સબમરીન વેલી હમબોલ્ડના પ્રવાહમાં ભળી જાય છે જે અમેરિકાના દરિયા કિનારાને છેક મેગેલેનની ભૂશિર સુધી લઇ જાય છે.” Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા