કર્ણલોક - 21 Dhruv Bhatt દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો કર્ણલોક - 21 કર્ણલોક - 21 Dhruv Bhatt દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (43) 1.3k 1.3k નદીતટની સવાર જેટલી આલ્હાદક, ઉત્સાહથી છલકતી અને જીવંત હોય છે તેટલી જ તેની સાંજ ગમગીન, ઉદાસીન અને ઢળતી મને લાગી છે. મહી, નર્મદા, ગોદાવરી કે ક્રિશ્ના, કાવેરી કોઈ પણ નદીની સવારનું એક આગવું લાવણ્ય મને હંમેશાં ખેંચતું રહ્યું છે. ...વધુ વાંચોનદી પણ તેની શાંતિ અને કિનારા પર ધોવાતાં કપડાંના લયબદ્ધ તાલથી મને મોહ પમાડતી જ રહી છે પરંતુ બપોર ઢળે અને સાંજ પડતી થાય કે મને નદીતટ છોડી જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. દિવસનું છેલવેલું પાણી પીને પાછાં ફરતાં ઢોર, થાકથી લદાઈને પાછી ફરતી હોડીઓ, કિનારા પર જામતું જતું સૂમસામ મૌન એક અજબ રહસ્યમય વાતાવરણ સરજીને એવો જ રહસ્યમય અણગમો પ્રેરતું લાગવા માંડે છે. સાંજનો, સંધ્યાનો એ સમય નદીકિનારે વિતાવવો જેટલો ગમે છે એટલી જ ત્યાંથી દૂર ભાગી જવાની ઇચ્છા પણ બળૂકી થઈ પડે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કર્ણલોક - નવલકથા Dhruv Bhatt દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (1.2k) 60.3k 63.7k Free Novels by Dhruv Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Dhruv Bhatt અનુસરો