લક્ષ્ય અને તેના સાથીદારો જંગલમાં રાત્રે નીકળે છે, જ્યાં તેમને એક વિચિત્ર ઘટના સામનો કરવો પડે છે. એડમનું વર્તન અસામાન્ય છે, કારણ કે તે જંગલના અવાજોને સારી રીતે સમજતું લાગે છે. એક સમયે, જંગલમાં એક વિશાળ કાળો પડછાયો દેખાય છે, અને ત્યાર પછી પોલ ગાયબ થઈ જાય છે. એલ ડરીને રડવા લાગે છે, અને બાકીની ટીમ ઘબરાઈ જાય છે. એડમ કહે છે કે પોલ ક્યારેય પાછો નહિ આવે અને તે જંગલના દાનવ "The whistling giant" વિશે વાત કરે છે, જે માણસોને લઈ જાય છે. એડમનું કહેવું છે કે જંગલની વાતો કરવી અશુભ માનવામાં આવે છે, અને તે જંગલમાં રાત્રે નીકળવામાં જોખમ છે, તેથી તેણે તેમને સાથે લાવવાનો પ્રયાસ કર્યો. સફર (એક અજાણી મંજિલની) - 10 Ishan shah દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 45.1k 2.7k Downloads 5.1k Views Writen by Ishan shah Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (આપણે અગાઉ જોયુ એમ જંગલમાં રાત્રે નીકળેલા લક્ષ્ય અને એના સાથીદારોને વિચિત્ર ઘટનાનો સામનો થાય છે અને ત્યારનુ એડમનુ વર્તન એમને મુંઝવી મૂકે છે ... હવે આગળ ) એડમનુ વર્તન જરૂર આશ્ચર્ય જન્માવે એવુ હતુ કારણ કે અમે સ્પષ્ટતાપૂર્વક પેલો " ફિયુ ફિયુ " અવાજ સાંભળી શકતા હતા પરંતુ ત્યારે જ મને થયુ કે એડમ આ જંગલનો માણસ છે અને એમેઝોનના વરસાદી જંગલોને એ અમારા થી વધુ સારી રીતે સમજી શકે છે. અને એના આમ કરવા પાછળ જરૂર કંઈ હેતુ હોવો જોઈએ. મેં પણ ક્રોસના લોકેટ વડે ક્રોસ Novels સફર (એક અજાણી મંજિલની) ( મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો " ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક ન... More Likes This અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા