જીઆ કોર્ટમાંથી પાછી ફરતી વખતે સંભવના પ્રેમને ગુમાવવાનો દુખ અનુભવે છે, જે તેણી માટે એક તરફી પ્રેમ છે. આ દરમિયાન, પપ્પાના અભિનંદન અને નવી શરૂઆતની વાતો તેને થોડી રાહત આપે છે, પરંતુ સંભવના ઝેરી શબ્દો તેના મનમાં ઉદાસી લાવે છે. જ્યારે તે સોનીને સ્કુલમાંથી લઈને ઘેર આવે છે, ત્યારે તેને નવા જીવનનો ભય લાગે છે. મમ્મી સોનીને અભિનંદન આપે છે, પરંતુ જીઆને પોતાની ભૂતકાળની યાદ આવે છે અને આંસુઓ વહાવે છે. રીટા જીઆને સંભળાવે છે કે બધું સારું જ થશે, પરંતુ જીઆના આંસુઓ અટકતા નથી. સોની, જીઆને સંભાળવા માટે, તેને કહે છે કે તે રડે નહીં, કારણ કે પછીથી નવા રમકડાં લાવી શકશે. આ રીતે, પ્રેમ અને પરિવારની સહાયથી જીઆને થોડી આશા મળે છે. નદી ફેરવે વહેણ્ - 2 Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 18.8k 2.5k Downloads 4.6k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીઆ કોર્ટમાંથી પાછી ફરી રહી હતી. તેને સમજાતુ નહોંતુ કે તે જે જોવા માંગે છે તે કેમ તેને જોવા નથી મળતુ. તે ઇચ્છે છે તે બધુ આજે તેને મળી ગયુ હતુ..સંભવને આટલી ખરાબ હાર મળી છતા તે ઉદાસ થઇ ગઈ. સંભવને ખોવાનું તેને કેમ ગમતુ નહોંતુ.. જોકે તે તેને મળ્યો જ ક્યાં હતો..તેને મેળવવાનાં બધા પ્રયત્નો તેને હલકી ચીતરતા હતા..તે ગમાર હતી? ના ગળા ડુબ પ્રેમ માં દિવાની થઇને રહેતી હતી અને પ્રેમ પણ સાવ એક તરફી..સંભવ તારી ચાહત નો દુરુપયોગ કરેછે તે શબ્દો જ્યારે મમ્મી બોલી ત્યારે તો તે ચીઢાઇ ગઇ હતી પણ આજનો સંભવ જે ઝેર ઓકતો હતો તે જોયા અને સાંભળ્યા પછી તેને અંદરથી ઉબકા આવતા હતા. Novels નદી ફેરવે વહેણ્ શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ કોર્ટમાં વકીલને લીધા વિના હાજર થયો હતો. વકી... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા