ધારા અને પ્રતિકે પ્રેમ વિવાહ કર્યો છે અને લગ્નને એક વર્ષ થઈ ગયું છે. ધારા ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરી છે અને તેણે "ધારા ક્રિએશન" નામનું એક નાનું બિઝનેસ શરૂ કર્યું છે, જેમાં તે તૈયાર કર્તી અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ વેચે છે. તેની સાસુ સપના અને સસરા શશાંક તેને ત્યાં મદદ કરે છે. ધારા અને તેના પરિવારજનો રાજપથ ક્લબમાં યોજાનારી એક એક્ઝિબિશન માટે તૈયારીઓ કરી રહ્યા છે. ધારા 50 નંગ ચણિયા ચોળી અને નવા ડ્રેસ ડિઝાઇન કર્યા છે. એક્ઝિબિશન દરમિયાન, તેમના સ્ટોલ પર સારી સંખ્યામાં મુલાકાતી આવ્યા અને ધારા ના ડીઝાઈનર ડ્રેસની પ્રશંસા કરી. પહેલા દિવસે, વેચાણ સરસ થયું અને મમ્મી સપના ધારા ને પ્રોત્સાહન આપે છે કે તેમણે સુંદર ડિઝાઈન બનાવ્યાં છે. બીજાં દિવસે, exhibition માં વધુ ભીડ આવી અને ધારા નું બિઝનેસ વધતું જાય છે. ધારા ક્રિએશન Kaushik Dave દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 24.4k 1.5k Downloads 3.7k Views Writen by Kaushik Dave Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " ધારા ક્રિએશન " " Dhara Creation". **********************" હાશ આજે કામ જલ્દી પતી ગયું" સપના બોલી." હા મમ્મી,જુઓ ને પ્રતિક અને પપ્પા નું ટિફિન થયી ગયું અને તેઓ પોતાની જોબ પર ટિફિન લઈને પણ ગયા." ધારા બોલી." ધારા , તું ફ્રેશ થઈ ગઈ?" " હા, મમ્મી , હવે હું આપણા માટે ચા અને સેન્ડવીચ બનાવી લાવું.ત્યા સુધી તમે આરામ કરો." ધારા બોલી." હા,પણ હું મારા વોટ્સએપ સ્ટેટસ માં આપણે જે નવી કુર્તી ઓ અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ લાવ્યા છીએ તે સ્ટેટ્સ માં More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ દ્વારા Tr Mrs Snehal Rajan Jani 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા