અનોખું પુસ્તક Riyansh દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

અનોખું પુસ્તક

Riyansh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

આકાશમાં અંધકારની ચાદર ઓટવાઈ રહી હતી. પક્ષીઓ પોતાના માળે જઇ રહ્યા હતા. સાંજનો સમય સુમન પોતાની બાલ્કનીમાં બેઠી આ બધુ નિહાળી રહી હતી. કોણ જાણે ક્યાં વિચારમાં ખોવાયેલી અને અંધકારમાં ઓટવાઇ હતી. મધદરિયે કિનારો ક્યારે મળે એ શોધી રહી ...વધુ વાંચો