આ કથા એક વ્યક્તિની દિનચર્યાને દર્શાવે છે, જે પોતાની તૂટેલી ખભાની સમસ્યાને લઈને જીવનમાં પડકારોનો સામનો કરે છે. તે શહેરના ટ્રાફિકમાં અટવાઈ જાય છે અને પોતાની સમસ્યાનું હાસ્યજનક વર્ણન કરે છે, જ્યારે લોકો તેની હેલ્પ કરવા માટે તૈયાર નથી. તે પોતાને પડયા વિશેની વાતો કરે છે અને સમજાવે છે કે કેવી રીતે લોકો તેને પ્રશ્નો પૂછે છે, પરંતુ તેની સમસ્યાની ખરાઈને સમજવા માટે તૈયાર નથી. લેખક પોતાના અનુભવને રોચક અને રમૂજી રીતે રજૂ કરે છે, જેમાં તે પોતાની મુશ્કેલીઓને હસતાં દેખાડે છે. તે પોતાની ઘટના વિશેના નકશો બનાવે છે અને અન્ય લોકોને તેના લેખો દ્વારા મજા આપે છે. સમગ્ર કથા જીવનની ખટકાઈઓ, માનવ સંસ્કૃતિ અને મોસમની વાતો પર આધારિત છે, જે હાસ્યપ્રદ અને વિચારપ્રેરક છે. બુધવારની બપોરે - 17 Ashok Dave Author દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 17.9k 2.1k Downloads 4.8k Views Writen by Ashok Dave Author Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શહેરના ભરચક ટ્રાફિક વચ્ચે છુટો પડેલો આખલો આખા ટ્રાફિકને નડતો હોય, એમ મારો તૂટેલો ખભો રોજની મારી તમામ ઍક્ટિવિટીઓને ખુલ્લેઆમ નડી રહ્યો છે. એક જ અથવા એકલે હાથે તો માણસ કેટલું પહોંચી વળે? ફાવે ય કેટલું? જીવનસંગ્રામમાં એકલે હાથે ફાઇટ આપવાની ફિશીયારીઓ કવિઓ બહુ મારે છે, પણ તૂટેલા ખભે ભ’ઇ.....એક હાઇકૂ તો લખી જો! સાલી ખંજવાળ આવતી હોય તો બાજુમાં ઊભેલાને લાચારીથી આપણો પાટો બતાવીને રીક્વેસ્ટ કરવી પડે કે, ‘‘સર-જી, જરા અહીં પેટ પાસે થોડું ખણી આપશો....? ઇફ યૂ ડૉ’ન્ટ માઇન્ડ...!’’ એ તો પેલો સજ્જન હોય તો ખંજવાળી આપે, પણ બધા સજ્જન સ્માર્ટ નથી હોતા. ચોક્કસ ક્યાં ખણવાનું છે, એ લૉકેશન સમજાવતા સુધીમાં તો એણે ૩-૪ નવા વિસ્તારો ખોતરી કાઢ્યા હોય! Novels બુધવારની બપોરે ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર... More Likes This Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1 દ્વારા Madhuvan નાઇટ ડ્યુટી - 1 દ્વારા Arry mak મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા