અંગારપથ - ૧૧ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અંગારપથ - ૧૧ અંગારપથ - ૧૧ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (245) 5.7k 7.4k અંગારપથ ભાગ-૧૧ “ માય ગોડ...” યુવતીએ જે હરકત કરી હતી એ જોઇને અભી ચોંકયો. યુવતીએ એવી રીતે દરવાજા તરફ જોયું હતું જાણે ...વધુ વાંચોકરવાં માંગતી હોય કે ત્યાં કોઇ છે નહીં ને...! મતલબ કે એ પણ અહી કોઇ મકસદથી આવી હતી. અભી સતર્ક બન્યો અને યુવતીની હરકતો નિહાળવા લાગ્યો. ભરપુર નશામાં હોવાનો ઢોંગ કરીને અંદર દાખલ થયેલી યુવતીને ખાતરી થઇ કે તેની પાછળ કોઇ આવ્યું નથી એટલે હળવેક રહીને ઉભા થઇ, લથડતી ચાલે જ તે કાચનાં પાર્ટીશન સુધી પહોંચી, અને ધીરેથી તેની સાઇડમાં લટકતાં પરદા ખેંચીને બંધ કર્યા. પછી એકદમ જ જાણે તેનો નશો ગાયબ થઇ ગયો હોય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગારપથ - ૧૧ અંગારપથ - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (15.6k) 329.6k 554.8k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો