64 સમરહિલ - 12 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 12

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

છપ્પન ભાગવાનું ટાળે એ માટે ચોરેલી મૂર્તિ ઈકોસ્પોર્ટની પાછળી સીટના મોડિફાઈ કરેલા ખાનામાં રાખીને તે અહીં આવ્યો હતો એ નિર્ભિકતા હવે તેને પોતાની સરાસર બેવકૂફી લાગતી હતી. 'પ્લાન બદલવો પડશે..' ખિસ્સામાંથી રૃમાલ કાઢીને ચહેરા પરનો પસીનો લૂછતા તે મનોમન બબડયો. ...વધુ વાંચો