આ વાર્તામાં અનંત અને તેના પુત્રો વિશ્વાસ અને આશીર્વાદ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. અનંત, જે એક સફળ હોટલ ચેઇનનો માલિક છે, તેની સફળતા અને જીવનની મર્યાદાઓ વિશે વાત કરે છે. જ્યારે તેના પુત્ર આશીર્વાદે પોતાના પિતાને પોતાની પ્રોપર્ટીમાંથી અડધો ભાગ માંગે છે, ત્યારે અનંત આને એક જિંદગીના ભાગ તરીકે નથી જોતા. તે પોતાના પુત્રોનું મૂલ્ય અને તેમની વિકાસની પ્રક્રિયા પર ભાર મૂકતા છે. વિશ્વાસ, મોટો પુત્ર, બિઝનેસ સંભાળે છે, જ્યારે આશીર્વાદ નાનો પુત્ર છે, જેને જીવનમાં વધુ સમજ અને જવાબદારીની જરૂર છે. વાર્તાના અંતે, આશીર્વાદ પોતાના પિતાના વિશ્વાસ અંગેની વાત કરે છે, જે તેમના સંબંધોમાં એક નવી જોત બની રહી છે. નાદાન પરિન્દે Denis Christian દ્વારા ગુજરાતી નાટક 9.1k 3.1k Downloads 9.4k Views Writen by Denis Christian Category નાટક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હા, આ મારી વાર્તા છે, મારી જિંદગી નો એક સાચો અનુભવ. %%%%%%%%%%%%%%%% "Daddy, એક વાત કરવી હતી.." "હા, બોલને બેટા." "Dad, વાત જરા...તમને ખોટું તોનહીં લાગે ને??" "અરે બેટા, બોલને. મને તારી વાતો નું કશું ખોટું નહીં લાગે." "Dad, યાર. તમે નહીં સમજો..." "અરે તું કાઈ બોલીશ તો સમજ પડશે ને..." "Dad, મને.. મને..આપણી પ્રોપર્ટી માંથી મારો અડધો ભાગ આપીદો.." "અનંત સર, હાઇવે ના એક ઢાબા થી ચાલુ થયેલી તમારી સફર આજે, 5સ્ટાર હોટલ chain સુધી પોહચી છે અને લાગે છે આ 24,5સ્ટાર હોટલતો માત્ર એક પડાવ હોય.. આવતા વર્ષે તમે ઇન્ડિયા બહાર પોતાની પેહલી હોટલ ખોલવા જઇ રહ્યા છો. More Likes This લાયકાતથી લાગણી સુધી: પતિથી પિતા બનવાની સફર - ભાગ 2 દ્વારા Authority અધૂરા શ્વાસ - ભાગ ૧ દ્વારા Ashish Dalal આનંદનગર : પ્રકરણ ૩૭ દ્વારા Rupen Patel અધૂરી ઓળખ, અનમોલ સબંધ - 1 દ્વારા Authority 11 ટાસ્ક્સ - Chapter 5 દ્વારા Niyati Kapadia Nirjhar પંચાયત - ભાગ 1 દ્વારા Vir jadeja પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.3 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા