આ કહાણીમાં અભિનવ એક તોફાની વરસાદમાં જીપ ચલાવી રહ્યો છે અને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો શોધી રહ્યો છે. રસ્તે એક ગરીબ માણસને મળીને તે જાણે છે કે રસ્તો ખૂલ્લો છે, પરંતુ એક પૂલ પર જવા માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. માણસ અભિનવને સાચવવાની સલાહ આપે છે અને કહે છે કે આ રસ્તે ભૂત માળખું છે, જે એક જૂની ઘટનાની યાદ છે જ્યારે એક યુવાન દંપતી પૂલમાં ડૂબી ગયા હતા. અભિનવ ભૂતપ્રેતમાં વિશ્વાસ નથી રાખતો અને માણસની વાતોને અવગણીને આગળ વધે છે, કારણ કે તેને એસ્ટેટમાં પહોંચવું જરૂરી છે. તે પોતાના મનમાં આ ઘટના માટે સ્વતંત્રતાથી વિચાર કરે છે અને ગાડી ચલાવવા માટે મક્કમ થઈ જાય છે, કારણ કે તે પોતાના કામ માટે સમયસર પહોંચવું ઈચ્છે છે.
રણમાં ખીલ્યું ગુલાબ - 5
Sharad Thaker
દ્વારા
ગુજરાતી વાર્તા
Five Stars
26.3k Downloads
39.6k Views
વર્ણન
અભિનવે જીપની બારીનો કાચ નીચે ઊતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાંછટ એના જમણા ગાલ પર ધસી આવી. આવા તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’ પાણીની દિવાલની આરપાર એક આદમીનો આકાર દેખાયો. સસ્તા પ્લાસ્ટિકનુ આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, “ એ ભાઇ.....!” પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, “મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?”
“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગો...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા