મહેતા સાહેબ અને ડ્રાઇવર એસ.પી. રાઠોડના આલિશાન બંગલાની મુલાકાતે પહોંચે છે. મહેતા સાહેબ બંગલાને જોઈને આશ્ચર્યમાં પડે છે અને વિચારે છે કે રાઠોડ સાહેબ જેમ આ વૈભવી બંગલામાં રહે છે, તેમ તેઓ પોલીસમાં શા માટે છે. જ્યારે તેઓ બંગલાની ડોરબેલ વગાડે છે, ત્યારે એ.સી.પી. તાહીર ખાન સામે આવે છે, જે મહેતા સાહેબના દ્વેષનો સામનો કરે છે. બંને વચ્ચે તણાવ અને મજાકના પડકારો છે, જ્યાં તેઓ એકબીજાને 'હલકટ' અને 'કુટેવ' કહીને ચઢે છે. આ વખતે એસ.પી. રાઠોડ બુલંદ અવાજમાં આવે છે અને બન્ને વચ્ચેની દુશ્મનાની વાતને એક મજેદાર મુલાકાતમાં ફેરવે છે, જ્યાં તેઓ કામની વાત કરવા મથક પર છે. રમત - ૪ MAYUR PRAJAPATI દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 15.5k 1.4k Downloads 3.5k Views Writen by MAYUR PRAJAPATI Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો.“વિચારોમાં ને વિચારોમાં એસ.પી. રાઠોડનો બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યાકંઇ કહ્યુ સાહેબ તમે ?મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને બોલ્યા “તમે હવે જઈ શકો છો”“જી સાહેબ” મહેતા સાહેબના હુકમને માથે ચડાવીને ડ્રાઇવર ત્યાંથી નિકળી ગયોરાઠોડ સાહેબનો બંગલો આલીશાન હતો. પહેલી જ વાર આવવાનું થયુ હતુ અને ઘણું બધુ સાંભળ્યુ હતુ બંગલા વિષે અને આજે જોઇ પણ લીધો. ગર્ભશ્રીમંત છે રાઠોડ સાહેબ. આ શાનદાર જાહોજલાલી વારસામાં મળી છે. Novels રમત “છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”“સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા