જીયા અને જીહાન ૨૦૭૧માં અમદાવાદમાં રહેતા વિશેષ સંબંધમાં છે. બંને નોકરી કરે છે અને ઘરમાં બધું મશીન દ્વારા થાય છે, જેના કારણે તેમને ઘર અને કુટુંબની કોઈ જવાબદારી નથી. તેઓ સ્વતંત્રતા સાથે જીવે છે, પરંતુ આ સ્વતંત્રતા તેમને લાગણી અને કુટુંબના બંધનોથી દૂર કરે છે. જીયા પણ સ્વતંત્ર છે, પરંતુ જ્યારે તે બીમાર પડે છે ત્યારે જીહાન તેની કાળજી લેવાની તૈયારી નથી રાખતો. જીયાને એકલતા અને પરિવારની મહત્વની ભાવના યાદ આવે છે. તે સમજવા લાગે છે કે આધુનિકતા અને સ્વતંત્રતા વચ્ચે એક ખોટી સમજૂતી છે. તે નક્કી કરે છે કે તે લોકોમાં પરિવારોની મહત્વતાને જાગૃત કરશે. જીયાને જીહાન માટે લાગણીની મહત્વતા સમજાવવા માટે પ્રયાસ કરે છે, અને ધીમે-ધીમે જીહાન પણ લાગણીઓ અને સંબંધોની જરૂરિયાતને સમજી લે છે. આ પ્રક્રિયામાં, તેઓ કાયદાકીય લગ્ન કરે છે, જે તેમના સંબંધમાં વધુ લાગણી અને જવાબદારી લાવે છે. પરિવર્તન kusum kundaria દ્વારા ગુજરાતી પ્રેરક કથા 14.9k 1.6k Downloads 5.5k Views Writen by kusum kundaria Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચાલો આપણે ૨૦૭૧ની સાલમાં પહોંચી જઈએ. જીયા અને જીહાન અમદાવાદના પોશ વિસ્તારમાં રીલેશનશીપમાં રહે છે. બંને જોબ કરે છે. પોતપોતાની કાર લઈને સવારે નીકળી જાય. અને સાંજના સાત વાગે ઘરે આવે. ઘરમાં બધીજ સુવિધા. મોટા ભાગના કામ મશીનજ કરી દે.! રસોઇની પણ કંઈ જંજટ નહિ. ઓર્ડર મુજબ ટીફીન ઘરે આવી જાય. અનાજ, અથાણા, મસાલા કે કોઈ વસ્તુ સાચવવાની નહિ .બધું પેકેટમાં મળી રહે.! બસ રૂપિયા જોઈએ. અને એ માટે સ્ત્રી-પુરુષ બંનેએ કમાવા જવાનું. અને હા ઘર અને કુટુંબની કોઈજ જવાબદારી નહિ. રીલેશનશીપમાં જેને જ્યાં સુધી અનૂકુળ હોય ત્યાં સુધી સાથે રહે અને પછી છૂટ્ટા.!બાળકની જવાબદારી લેવા પણ કોઈ તૈયાર નહિ. More Likes This ધ બ્લુપ્રિન્ટ દ્વારા Rupen Patel ખાલી આકાશ – એક અવાજ જે ગુંજતો રહ્યો - 1 દ્વારા Dr. Pruthvi Gohel કુત્રિમ બુદ્ધિમતા - 1 દ્વારા Ramesh Desai મન ના ક્ષિતિજે - 1 દ્વારા Sanjay Sheth ધીરગંભીર - ૧ દ્વારા Falguni Dost આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 1 દ્વારા Ramesh Desai સીધીસટાક વાત - 2 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા