આ કથા "વફાદારી" એક પુરુષની અનુભૂતિઓને દર્શાવે છે, જે એક ગંભીર અકસ્માત પછી હોસ્પીટલમાં છે. તે પોતાના જીવનને અને તેની પત્ની શીતલ સાથેના સંબંધને ફરીથી જાગૃત કરે છે. તે હોસ્પિટલમાં હોય ત્યારે તેની શારીરિક સ્થિતિની ચિંતા કરે છે અને તેના આસપાસના લોકોની મહેનતને લઈને મનમાં અનેક સવાલો ઉદ્ભવે છે. તેને ખ્યાલ આવે છે કે શીતલ અને મયૂર વચ્ચે કંઈક છે, જે તેને દુખી કરે છે. તે પોતાના ભૂતકાળની યાદોને અને સંબંધોની વફાદારી વિશે વિચાર કરે છે. જ્યારે તે શીતલના કામ અને અરુણના હોસ્ટેલમાં મોકલવાની ચર્ચા સાંભળી રહ્યો હોય છે, ત્યારે તે શંકા કરે છે કે શું શીતલ તેની સાથે વફાદાર છે. આ કથામાં માનસિક સંઘર્ષ, સંબંધોની જટિલતા અને વિશ્વાસની દ્રષ્ટિએ માનવ ભાવનાઓને ઊંડાણથી રજૂ કરવામાં આવ્યું છે. વફાદારી. NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 20.2k 2.1k Downloads 8.3k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વફાદારી. મારા ગળામાં સળવળાટ થવા લાગ્યો. મારા દિમાગ ઉપર અચાનક જાણે રુધિરાભિસરણ તંત્રનો હુમલો ન થયો હોય! કદાચ છેલ્લા છ મહિનાથીકે એક વર્ષથી કે કદાચ ચાર પાંચ વર્ષથી, મને નથી ખબર, પણ આવો હુમલો ક્યારેય નથી થયો. કદાચ મારો અંત નજીક હોય એવું લાગે છે. ખરેખરે મારી સાથે શું થયું હતું? મારું ચેતન મન આંદોલિત થઈ રહ્યું હતું. પાછલા દિવસોની ધૂંધળી સ્મૃતિઓ મારા દિમાગના દરવાજા ખખડાવી રહી હતી. મને આવેલાં સપનાં, વિચારો, સાંભળેલા આવજો, જોયેલાંદૃશ્યો! ઓહ! આજે પહેલીવાર મારા કપાળ ઉપરથી પરસેવાના ટીપાંની ઊની ભીનાશ હું અનુભવી રહ્યો છું. ભૂતકાળની એ સ્મૃતિ મારા દિમાગમાં તૂટક તૂટક અને વણ જોડાયેલી More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા