વફાદારી. NILESH MURANI દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો લઘુકથા પુસ્તકો વફાદારી. વફાદારી. NILESH MURANI દ્વારા ગુજરાતી લઘુકથા (27) 571 1.6k વફાદારી. મારા ગળામાં સળવળાટ થવા લાગ્યો. મારા દિમાગ ઉપર અચાનક જાણે રુધિરાભિસરણ તંત્રનો હુમલો ન થયો હોય! કદાચ છેલ્લા છ મહિનાથીકે એક વર્ષથી કે કદાચ ચાર પાંચ વર્ષથી, મને નથી ખબર, પણ આવો હુમલો ક્યારેય નથી થયો. કદાચ ...વધુ વાંચોઅંત નજીક હોય એવું લાગે છે. ખરેખરે મારી સાથે શું થયું હતું? મારું ચેતન મન આંદોલિત થઈ રહ્યું હતું. પાછલા દિવસોની ધૂંધળી સ્મૃતિઓ મારા દિમાગના દરવાજા ખખડાવી રહી હતી. મને આવેલાં સપનાં, વિચારો, સાંભળેલા આવજો, જોયેલાંદૃશ્યો! ઓહ! આજે પહેલીવાર મારા કપાળ ઉપરથી પરસેવાના ટીપાંની ઊની ભીનાશ હું અનુભવી રહ્યો છું. ભૂતકાળની એ સ્મૃતિ મારા દિમાગમાં તૂટક તૂટક અને વણ જોડાયેલી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी NILESH MURANI અનુસરો