અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ DHARMESH GANDHI (DG) દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ Aghor Aatma-19 Maayavi MaanavPaxio book and story is written by DHARMESH GANDHI (DG) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aghor Aatma-19 Maayavi MaanavPaxio is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ DHARMESH GANDHI (DG) દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (142) 1.7k 3.7k (ભાગ-૧૮માં આપણે જોયું કે... તપસ્યાનાં સૌંદર્યવાન શરીરને ભોગવવાની ઈચ્છા ધરાવનારો અને એ ગર્ભથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને બદલો લેવાના સ્વપ્ન જોવાવાળો કાળો પડછાયો કચડાયેલી હાલતમાં પડ્યો હતો. કાલિકા માતાનાં પ્રકોપ હેઠળ એની કાળી શક્તિ મૃતઃપાય થઈ ચૂકી હતી. અબીલ-ગુલાલમિશ્રિત ...વધુ વાંચોચૂડેલ મા અને પ્રેતાત્માના પ્રતિનિધિ દીકરા ઉપર પડતાં જ લાલ-પીળો ધૂમાડો ઉત્પન્ન થાય છે. ચંદનની ભીની-મીઠી સુગંધવાળી ધૂમ્રસેર ઉંચે આકાશ તરફ ઊઠવા માંડે છે. શેનની ઉદાસીનતા દૂર કરવા તપસ્યા એને બાહુમાં સમાવી લઈને એના હોઠ ચૂમીને સાંત્વના આપે છે. ત્યાર બાદ ચાંડાલ-ચોકડી ભદ્રકાલીની ગુફામાં પ્રવેશતાં જ જુએ છે કે માયાવી માનવપક્ષીઓ અર્ધનગ્ન અવસ્થામાં અંધકારમાં ઊડી રહ્યાં છે... હવે આગળ...) -------------- ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ અઘોર આત્મા - નવલકથા DHARMESH GANDHI (DG) દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (3.5k) 44.3k 97k Free Novels by DHARMESH GANDHI (DG) બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ