વિરલે ફોન પર વાત કરી અને કૉલ કટ કરીને મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. અવિનાશે શાસ્ત્રીજીનો સંદેશ પૂછ્યો, તો વિરલે કહ્યું કે તેઓ બે દિવસ બાદ ઘરે આવશે. નિકુલ અને કેશવ વચ્ચે વાતચીત થઈ, જેમાં કેશવએ નિરાશા વ્યક્ત કરી, જ્યારે નિકુલે આશ્વાસન આપ્યું. પછી, 1975ના દ્રશ્યમાં, વિક્રાંત અને સુહાસે પોતાની મુશ્કેલી વિશે ચર્ચા કરી. વિક્રાંત ગભરાટમાં હતો કે મૌત નક્કી છે, જ્યારે અભયએ પોતાને દોષી ઠેરવવામાં અસમર્થતા દર્શાવી. તેઓ એકબીજાને આરોપો લગાવતા રહ્યા, પરંતુ વિક્રાંતએ તેમને ચુપ રહેવા અને ઉકેલ શોધવાની સલાહ આપી. આજે, નિકુલનો પરિવાર લિવિંગ રૂમમાં હતો અને શાસ્ત્રીજી તેમના સમક્ષ બેઠા હતા. શાસ્ત્રીજીનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં તેમની શારીરિક રચના અને દ્રષ્ટિ વર્ણવવામાં આવી હતી, અને તેઓ સોફા પર બેસીને કંઈક વિચારી રહ્યા હતા. અપરાધ ભાગ - ૫ Keyur Pansara દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 93 4.7k Downloads 6.6k Views Writen by Keyur Pansara Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિરલે ફોન પર વાત કરીને કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂક્યો."શું કહ્યું શાસ્ત્રીજી મહારાજે મોટાભાઈ?" અવિનાશે પૂછ્યું."તેઓ અત્યારે બહારગામ છે બે દિવસ પછી તેઓ ઘરે આવશે." વિરલે જવાબ આપ્યો."ચાલો કેશવભાઈ હવે અમે જઈએ" નીકુલે કહ્યું."ભલે , આમ પણ આજકાલમાં મારું પણ મૃત્યુ થશે જ ત્યારે આવજો." કેશવ નાખી દીધેલા અવાજે બોલ્યો."કેમ આવી વાત કરો છો! ભગવાન પર ભરોસો રાખો. સૌ સારાવાના થઈ જશે." નિકુલ કેશવને આશ્વાસન આપતાં બોલ્યો.ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.@@@@@@@ઈ.સન.:૧૯૭૫"આ તો સામે ચાલીને મોતના મુખમાં હાથ નાખ્યા , હવે તો મૌત નક્કી જ છે." વિક્રાંત ગભરાટ સાથે બોલ્યો."હાથ નહીં પણ આખું શરીર Novels અપરાધ નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સ... More Likes This ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan ઉર્મિલા - ભાગ 1 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા