કથા "બેવફા"માં, કોર્ટરૂમમાં એક માસૂમ યુવતી, સાધના, ખૂનના આરોપમાં હાજર છે. લોકો આ કેસને લઈને ખૂબ જ ઉત્સુક છે. ન્યાયાધીશ શાહ સાહેબ કોર્ટમાં આવ્યા અને કેસ શરૂ થયો. સરકારી વકીલે સાધના વિશેની દલીલ આપતા જણાવ્યું કે તે દેખાવમાં માસૂમ છે, પરંતુ કાયદાને રમકડું માનીને તેણે ખૂન કર્યો છે. હવે તેને કાયદાના હાથમાં લાવવામાં આવશે. કોર્ટમાં પુરાવા રજૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી અને સાક્ષી રામલાલને બોલાવવામાં આવ્યો. કથાનો મિજાજ તણાવભર્યો છે અને સાધનાની નિર્દોષ છબી સામે અત્યંત ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. બેવફા - 13 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 200.7k 8.9k Downloads 14.1k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોર્ટરૂમ ચિક્કાર હતો. લોબીમાં પણ લોકોની ભીડ એકઠી થયેલી હતી. ન્યાયાધીશ શાહ સાહેબ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને ખુરશી પર બેસી ગયા હતા. લોકો માટે આ કેસ ખૂબ જ રસદાયક બની ગયો હતો કારણ કે એક માસૂમ અને સુંદર યુવતી એટલે કે સાધનાની ખૂનના આરોપસર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. લોકો આશ્ચર્યથી સાધના વિશે વાતો કરતા હતા. કોર્ટરૂમમાં આગલી બેન્ચ પર સવિતાદેવી, સેવકરામ તથા અન્ય નોકરો બેઠા હતા. સાધના અત્યારે આરોપીના પાંજરામાં ઊભી હતી. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. જાણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય એમ તે નીચું જોઈ ગઈ હતી. Novels બેવફા રાતના સાડા અગિયાર વાગ્યા હતા. સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા. વેઈટરો સાફસૂફી કરતા હ... More Likes This સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા