પ્રોફેસર જેમ્સે બગાસું ખાધું અને મોનીટર પર ચમકતા ટપકાઓ તરફ જોયું. તેણે પીઝાના અર્ધખવાયેલ ટુકડાની તરફ પણ નજર કરી, જે અદ્ભુત શેપમાં હતી. ૪૨ વર્ષો પહેલા લોન્ચ થયેલ વોયેજર ૧ હજુ પણ કાર્યરત હતું અને નાસાને અમૂલ્ય ડેટા પૂરો પાડતું હતું. તે અનંત બ્રહ્માંડમાં ૬૧૦૦૦ કિલોમીટરની ઝડપે ૧૮.૮ બિલિયન કિલોમીટર દુર જતો રહેતો હતો. વોયેજર ૧માં ગોલ્ડન રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો, જેમાં પૃથ્વીનો નકશો અને એલિયન્સ માટે સંદેશો હતો. પરંતુ માનવજાતને આ બ્રહ્માંડમાંથી કોઈ સંકેત મળ્યો નથી. એક મહાન વૈજ્ઞાનિકે કહ્યું હતું કે માનવજાતે પૃથ્વી છોડીને અન્ય રહેવા લાયક ગ્રહ શોધવો જોઈએ, કારણ કે પૃથ્વી ભયજનક પરિબળોથી ઘેરાયેલી છે. પરંતુ, બ્રહ્માંડમાં અંતર અને ટેકનોલોજીથી માનવજાતને અન્ય ગ્રહ સુધી પહોંચવામાં ૪૦ હજાર વર્ષ લાગી શકે છે. વોયેજર – ૧ ની વાપસી !!! Umang Chavda દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 13.7k 1.1k Downloads 3.4k Views Writen by Umang Chavda Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રોફેસર જેમ્સે બગાસું ખાધું ! એણે એની સામે પડેલા મોનીટર પર ચમકતા અસંખ્ય ટપકાઓ તરફ જોયે રાખ્યું ! કંટાળીને એણે એની બાજુમાં પડેલા અર્ધખવાયેલ પીઝાના ટુકડા તરફ જોયે રાખ્યું ! ત્રિકોણ પીઝા હવે આગળથી ખવાઈને વિચિત્ર શેપનો થઇ ગયો હતો. જેમ્સે ટેબલ પર માથું ઢાળી દીધું અને એ વિચિત્ર નજરે ઠંડા થઇ ગયેલા પીઝાના ટુકડાને તાકી રહ્યો હતો. ૪૨ – ૪૨ વર્ષો વહી ગયા હતા વોયેજર ૧ ને લોન્ચ કર્યાને. હવે તો એના મંદ મંદ સિગ્નલ કોઈ કોઈ વાર આવતા હતા ! હજુ પણ એ કાર્યરત હતું અને એ જ મોટો ચમત્કાર હતો ! ૪૨ વર્ષો માં એણે બહુમૂલ્ય એવો More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા