મહેક અને કાજલ હોટલ રોયલ ગાર્ડનમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. મહેક કાજલને જગાડે છે અને બંને હોટલમાં ચેકઇન કરી નાસ્તો કરવા બેસે છે. કાજલ મનાલી વિશે ગુગલ પર માહિતી શોધતી હોય છે, જ્યારે મહેક કાજલને મનાલી જોવાનો વચન આપે છે. તેઓ એક શિકારને જોઈને તેની પાછળ જવું શરૂ કરે છે. મહેક પ્રભાતને મેસેજ મોકલે છે, અને પ્રભાત અને મનોજ પણ તેમના પીછા કરવા માટે આગળ વધે છે. ટેક્સી ડ્રાઈવર સાથેની વાતચીતમાં, મહેકને સોલાંગઘાટી વિશેની જાણકારી મળે છે, જે એક મસ્ત જગ્યા છે. મહેક - ભાગ-૧૪ Bhoomi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 61 1.7k Downloads 3.9k Views Writen by Bhoomi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહેક ભાગ-૧૪8:Am.... કાજલ હવે જાગીજા આપણે જવાનું છે.. મહેક તૈયાર થઈ કાજલને જગાડતા બોલી.. થોડીવાર સુવાદેને યાર... અત્યારે ક્યાં જવાનું છે.? હોટલ રોયલ ગાર્ડન જવું છે.. શું કહ્યું ...! કાજલ બેડ પરથી કુદીને ઉભી થઈ મહેક સામે આશ્ચર્યથી જોતા બોલી.... તું ગાંડી થઇ ગઇ છો..? સામે ચાલીને તારે શું-લેવા મુસીબતને આમંત્રણ આપવું છે. અહી રહીને આપણે એની પર નજર રાખશું.. નહિં..! આ છુપવાનો સમય નથી, સામે જવાનો સમય છે. એ સામેથી આપણને નહી કહે કે અમે અહી મિટિંગ કરવાના છીએ, આવો અમને પકડો. એની સામે જઇને એને મજબુર કરવાના છે. ચાલ જલ્દી તૈયાર થા, આપણે હોટલ રોયલ ગાર્ડનમાં ચેકઇન કરવાનું છે. ઓ.કે.બાબા..! તારી દોસ્તી મને ભારી Novels મહેક મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા