અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા Umakant દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા ahmedabad bandarano swapnadrushta book and story is written by Umakant Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ahmedabad bandarano swapnadrushta is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા Umakant દ્વારા ગુજરાતી મેગેઝિન 869 3.2k અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા. દીવાન બહાદુર શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા. ...વધુ વાંચો ગુજરાતનાવીસરાએલા નરરત્નો. ગુજરાતની ધરતીએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. તેઓ તેમના જીવન દરમ્યાન તેમના કાર્યની સુવાસ મુકી જાય છે. સમયનો વહેતો વાયુ તે સુવાસ ચારેકોર પ્રસરાવી વર્તમાન અને ભવિષ્યને વિસારી ભૂતકાળની ગર્તામાં ભંડારી દે છે. આવાવિસરાયેલ એક દિવંગત મહાપુરુષની ૮Oમી સંવત્સરી (મૃત્યુ તિથી) ૨૦-૦૩-૨૦૧૯ ગઈ. આ સ્વાશ્રયી અને પ્રતાપી મહાપુરુષ ની થોડી જીવન ઝરમર . આપને અગમ નિગમ અને ચર્ચાસ્પદ સરી જતી રેતી નવલકથા રચી ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી પદાર્પણ કરનાર સ્વ. શ્રી યશોધર મહેતા યાદ હશે જ તેઓશ્રીના પિતા અને સંગીત રસિયાઓને સંગીતનું ઘેલું લગાડી, ભારતભરના માનવંતા અને જાણીતા પંડિતો અને ઉસ્તાદોનેઆમંત્રી અમદાવાદને આંગણે રજુ કરનાર સપ્તક ના પ્રણેતા સ્વ. નંદનભાઈના દાદાજી તે સ્વ.નર્મદાશંકર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ