આ કથામાં, એક રમત દરમિયાન અરુણને મહેકનું નામ મળ્યું, જે તેણે સહેલીઓ સમક્ષ પૂછવા માટે પસંદ કર્યું. અરુણનો સવાલ હતો કે શું મહેકને કોઈ પ્રેમ છે, અને જો હા, તો તે વ્યક્તિનું નામ જણાવવા માટે કહ્યો. જો ના, તો મહેકને પાર્ટીના ખર્ચે આઇસક્રીમ આપવા માટે કહેવું પડ્યું. મહેક આ સવાલને લઈને ગૂંચવાઈ ગઈ, કારણ કે તેને પોતાના લાગણીઓ જાહેર કરવાની ચિંતા હતી. અરુણને મહેકની ચિંતા સમજાય છે, અને તે મહેકને સમજાવે છે કે જો તે પ્રેમમાં નથી, તો તે ચિંતા ન કરે. તે પોતાની તરફથી આઇસક્રીમનું આયોજન કરવા માટે તૈયાર છે, જેથી મહેકની ચિંતા ઓછી થઈ શકે. આ રીતે, અરુણ મહેકને સમજી રહ્યો છે અને તેના લાગણીઓને માન આપી રહ્યો છે. બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ 9 Mewada Hasmukh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 213.1k 3k Downloads 6.7k Views Writen by Mewada Hasmukh Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારા હાથમાં આવેલી ચિઠ્ઠી મા નામ હતું.... મહેક હેલો.. ફ્રેન્ડ્સ,આપણે પાસ્ટ માં જોયું.. નેહા ના જન્મદિવસની ઉજવણી મા રમત રમવામાં આવી..... નિયમ મુજબ ચિઠ્ઠી મા નામ આવે તે.. ચિઠ્ઠી મા નામ વાંચનાર ના સવાલ મુજબ અનુસરે....અરુણ ની ચિઠ્ઠી મા મહેક નું નામ આવે છે....હવે આગળ.... ભાગ 9....હું એની તરફ નજર કરી સવાલ કરું એના પહેલાં જ એની આંખો ના સસ્નેહ ઇશારા મારા દિલ પર ધબકારા ને તીવ્રતા આપતાં હતાં...સિમ્પલ સવાલ માટે આજીજી કરતી મહેક ની નજર ને હું દિલ થી સમજી શકતો હતો...મારો સવાલ હતો....તમે.. કોઈથી પ્રેમ થયો છે... Novels બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) નમસ્કાર મિત્રો, બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) આજે #માત્રુભારતી દ્વારા આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે... અજાણતા થઇ જતો એક સાઇડ નો પ્રેમ..... સ... More Likes This લાગણીઓનું નિર્વાસન - 1 દ્વારા Lichi Shah ધ લાસ્ટ ચેપ્ટર : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા