હવે કિનારો દૂર નથી Vaidehi દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

હવે કિનારો દૂર નથી

Vaidehi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેરક કથા

આ વાર્તાનું બીજ, માત્ર બીજ સત્યઘટનામાંથી લીધું છે.એની આજુબાજુ કલ્પના અને સત્યના મિશ્રણયુક્ત વિધેયાત્મક અભિગમ જોડીને સ્ત્રીની શક્તિના સામર્થ્યને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.આ વાર્તાના કેન્દ્રમાં નારી ચેતના મુખ્ય છે.