"ભેદી ટાપુ"ની આ કથામાં, હર્બર્ટ અને તેના સાથીઓ એક જહાજના ડૂબવાથી ચિંતિત થાય છે. તેઓ સાહસિક રીતે જહાજના તૂટેલા ભાગોને કિનારે લાવવા માટે પ્રયત્નશીલ છે. જહાજના ડૂબવાની કારણો સમજવા માટે તેઓ પાણીની સપાટી ઉપર તરતી વસ્તુઓને નજરે રાખે છે, જેમ કે લાકડાના ટુકડા અને પાંજરાં. આ દરમિયાન, જંગલમાં છ દુશ્મનોનો ખ્યાલ છે, જેને કારણે તે લોકો વધુ ચિંતિત છે. તેઓ વહાણના સામાનને કિનારે લાવી રહ્યાં છે જ્યારે કેટલાક મૃતદેહો પણ પાણીમાં તરતા જોવા મળે છે, જેમાં બોબ હાર્વેનો પણ સમાવેશ થાય છે. આ ઘટના તેમની જીવંતતા અને જોખમોની સંજોગોને દર્શાવે છે. ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 4 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 415.9k 8.9k Downloads 13.5k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “આખું વહાણ જ ઊડી ગયું!” હર્બર્ટે કહ્યું. “હા! જાણે આયર્ટને દારૂગોળો ફૂંકી માર્યો હયો એમ ઊડી ગયું!” ખલાસીએ જવાબ આપ્યો. “પણ શું બન્યું હશે?” સ્પિલેટે પૂછ્યું. “તે આપણે થોડી વારમાં જોઈશું.” ઈજનેરે જવાબ આપ્યો.“મુખ્ય મુદ્દો એ છે કે ચાંચિયાઓનું નિકંદન નીકળી ગયું!” બધા ઝડપથી લિફ્ટમાં બેઠા અને કિનારે પહોંચ્યા. વહાણનો કોઈ ભાગ દેખાતો ન હતો. મોજાં પર ઊંચે ઊછળીને તે પડખાંભેર પડી ગયું હતું. વહાણમાં કોઈ મોટું બાકોરું પડ્યું હશે એમાં શંકા ન હતી. ખાડીમાં પાણી વીસ ફૂટ ઊંડું હતું. ઓટ થાય તે વખતે વહાણ તળિયે બેઠેલું જોઈ શકાશે. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા