નો રીટર્ન-૨ ભાગ-૭૭ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન-૨ ભાગ-૭૭ નો રીટર્ન-૨ ભાગ-૭૭ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (315) 4k 5.7k નો રીટર્ન-૨ ભાગ-૭૭ “ પવન... સબૂર... “ એક ચીખ મારા કાને અફળાઇ અને કોઇક મારી ઉપર ...વધુ વાંચોપડયું. હું ખળભળી ઉઠયો. મારું સંપૂર્ણ ધ્યાન સામેની તરફ હતું એટલે પાછળ શું થઇ રહયું છે એની બીલકુલ ખબર નહોતી. એ વ્યક્તિ સીધી જ મારી ઉપર ખાબકી હતી અને પછી તેનાં મો માંથી દર્દ ભર્યો ઉંહકારો નિકળ્યો હતો. ઘડીક તો સમજાયું નહી કે શું થયું..! પરંતુ ક્ષણનાં ચોથા ભાગમાં હું પડખું ફર્યો હતો. “ ઓહ ગોડ, અનેરી તું...? “ મારા આશ્વર્યનો પાર નહોતો. એ અનેરી હતી. “ હટ અહીથી... “ તેણે મને ધક્કો માર્યો અને લગભગ ચીખતા શ્વરમાં એ બોલી, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન-૨ ભાગ-૭૭ નો રીટર્ન - 2 - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (33k) 437.6k 749.7k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો