સપના અળવીતરાં ૧૨ Amisha Shah. દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સપના અળવીતરાં ૧૨

Amisha Shah. Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

"આહ.... "કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, બગલ પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. ...વધુ વાંચો