આ વાર્તા "લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ"ના 11મા ભાગમાં મહેશ અને રવિના સંવાદમાં રુપાના પહેલા અને ત્રીજા પતિના ખૂનીને શોધવા માટેની ચર્ચા થાય છે. ઇન્સ્પેક્ટર રુપાને પૂછે છે કે તેના કેટલા બોયફ્રેન્ડ્સ છે, જેને સાંભળીને રુપા થોડી ગભરાઈ જાય છે. તે જણાવે છે કે તેના ચાર બોયફ્રેન્ડ્સ રહ્યા છે, અને હાલ તે રવિ અને ગોપાલ સાથે છે. ગોપાલ રેડીમેઈડ કપડાની દુકાનમાં કાર્યરત છે, અને તે રુપાને પૈસા આપે છે. બંને વચ્ચે કોઈ ખાસ બોલાચાલી થઈ નથી, પરંતુ ગોપાલએ રુપાને શો રૂમમાં આવવા માટે બોલાવ્યો હતો. રુપા ગોપાલને પસંદ કરતી નથી, પરંતુ તે ગોપાલના પ્રેમમાં પડવાના સંકેત આપે છે. રુપા ગોપાલના શોપ પાસે પહોંચી જાય છે, જ્યાં ગોપાલ તેની રાહ જોઈ રહ્યો છે. સંકટ - (ભાગ-૧૧) kalpesh diyora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 93.4k 2.5k Downloads 5.4k Views Writen by kalpesh diyora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ_૧૧સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલમહેશ આ કેસ રસપ્રદ છે,અને રવિ જે અત્યારે બોલી રહીયો છે,તે એકદમ સાચું બોલી રહીયો છે,રુપાના પહેલા અને ત્રીજા પતિના ખુનીને શોધવા માટે આ બંનેની જરૂર પડશે,અને આ બંનેએ એક એક ખુન કરું છે,આ બંનેને અત્યારે જેલમાં નાંખી દે....જી સાહેબ....મેડમ તમારું નામ રુપા છે...હા....ઇન્સ્પેક્ટર સાહેબ તમને અંદર બોલાવી રહિયા છે..રવિ રૂપાની સામેજોઈ રહીયો,રુપા પણ રવિને થોડીવાર સામે જોઈ રહી...રુપા મારે તમને એક વાત પુછવી છે...તમે જરાય ખોટું નહીં લગાડતા,હા,ઇન્સ્પેક્ટર સાહેબ..તમારે આજ સુધીમાં કેટલા બોયફ્રેન્ડ હતા,અને હાલ કેટલા છે?રુપા થોડી વાર ગભરાઈ ગઈ,તેને જાણ નોહતી કે ઇન્સ્પેક્ટર સાહેબ આવો સવાલ કરશે...સાહેબ ચાર પહેલા...અને અત્યારે....?અત્યારે બે એક રવિ અને Novels સંકટ ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા