નો રીટર્ન-૨ ભાગ-૭૫ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન-૨ ભાગ-૭૫ નો રીટર્ન-૨ ભાગ-૭૫ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (321) 4k 5.6k નો રીટર્ન-૨ ભાગ-૭૫ મારા અંગે- અંગમાં ક્રોધ વ્યાપ્યો. મારૂં ચાલ્યું ...વધુ વાંચોતો હું અનેરી પાસે દોડી ગયો હોત, પરંતુ અત્યારે એ આત્મધાતી પગલું સાબીત થયું હોત. આદીવાસીઓનું એક ટોળું સૂતું જરૂર હતું પરંતુ બીજા કેટલાક માણસો ચોકસાઇથી પહેરો ભરી રહ્યાં હતાં. કદાચ તેમને પણ અમારો ડર લાગતો હશે કારણકે અમારી પાસે બંદૂકો હતી અને એ બંદૂકોએ ટીલા નજીક જે કહેર વર્તાવ્યો હતો એ તેઓ ભૂલ્યાં નહી હોય. એટલે ભારે ચૂપકીદી અને ચોકસાઇથી અમે સહેજ પણ અવાજ ન થાય એ રીતે આગળ વધ્યાં. સમય બહું ઝડપથી વીતી રહયો હતો. સવાર પડવામાં જ હતી એટલે અમારે ઉતાવળ પણ કરવી પડે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન-૨ ભાગ-૭૫ નો રીટર્ન - 2 - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (33k) 436.1k 748k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો