ma banavano adhikar book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ma banavano adhikar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મા બનાવાનો અધિકાર Niyati Kapadia દ્વારા ગુજરાતી વાર્તા 57 767 Downloads 2.2k Views Writen by Niyati Kapadia Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મા બનાવાનો અધિકાર અનુનો આજે ગાંધીનગરમાં પહેલો દિવસ હતો. જામનગરથી એના ક્લાસ-વન ઓફિસર પતિની અહિ ટ્રાંસફર થઈ હતી. સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી અનુને અહિં પુરતી આઝાદી મળશે એ સિવાય બીજી કોઈ વાતે એને ગાંધીનગર આવવું પસંદ ન હતું. એના પતિએ પણ અનુને કંઈ તકલીફ ના પડે એ માટે સરકારી ક્વાર્ટર ને બદલે ભાડાનું ઘર જ એક સારી સોસાયટીમાં લઈ લીધું હતું. ધીરે ધીરે અનુ નવી જગાએ, નવા માહોલમાં ગોઠવાતી જતી હતી. અનુના રસોડાની બારીમાંથી પાછળના ઘરની એક બારી દેખાતી. એમ કહોકે બન્ને બારીઓ સામસામે જ હતી. અનુ જ્યારે રસોડામાં હોય ત્યારે કોઈ કોઈ વખત એને સામેની બારીમાં એક સ્ત્રી દેખાતી. More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા