આ વાર્તા કાજલ નામની એક મહિલાની છે, જે પોતાના પતિ લલિત પર શંકા કરી રહી છે. બપોરના સમયે, કાજલ એક જાસુસ રોહન સાથે મળવા માટે સાડીની દુકાન પર પહોંચી છે. જ્યારે કાજલ રતનપોળની દુકાનમાં જાય છે, ત્યારે રોહન પણ થોડા સમય પછી ત્યાં આવે છે. બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે, જેમાં કાજલ રોહનને કહે છે કે તે પોતાના પતિની માહિતી મેળવવા માંગે છે, અને તે શંકા રાખે છે કે તેના પતિના કોઈ સંદિગ્ધ સંબંધો છે. રોહન કાજલને વિશ્વાસ અપાવે છે કે તેમની વાતો બગડી નથી, કારણ કે દુકાનમાં સીસી ટીવી કેમેરા કાર્યરત નથી. કાજલ અંતે રોહનને જણાવે છે કે લલિત એ તેનો પતિ છે. આ વાર્તા શંકા, ગુપ્ત માહિતી મેળવવા અને સંબંધની જટિલતાને પ્રદર્શિત કરે છે. પતિ ઉપર શંકા કરાય કે Niyati Kapadia દ્વારા ગુજરાતી વાર્તા 87 1.2k Downloads 2.5k Views Writen by Niyati Kapadia Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજની નવી મધુરિમા પૂર્તિમાં મારી નવલિકા... જોજો વાંચવાનુ રખે ચૂકતા....???જય શ્રીકૃષ્ણ ?પતિ ઉપર શંકા કરાય કે!બપોરનો સમય હતો. કાજલે જોયું કે તે માણસ એની રાહ જોતો એના કહ્યા પ્રમાણે જ રતનપોળની એક સાડીની દુકાન પાસે ઉભો હતો. ચારે બાજુ હજુ લોકોની થોડીઘણી અવરજવર હતી. કાજલને એમ હતું કે બપોરે માર્કેટમાં ભીડ ઓછી હશે, પણ એની આશા ઠગારી નીવડી ! જ્યાં માણસ જ ઠગારા નીકળતા હોય ત્યાં બિચારી આશાઓ કેટલું ટકવાની! મનમાં જ આવું વિચારી કાજલે પેલા માણસ સામે જરાક સ્મિત કર્યું. એણે ચારે બાજુ નજર ફેરવી લીધી આસપાસમાં કોઈ ઓળખીતું ન દેખાયું. એ ભાગીને સાડીની દુકાનમાં ઘુસી ગઈ. એની પાછળ More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા