આ વાર્તામાં કબીર નામનો એક બાળક છે, જેને વહેલી સવારમાં મમ્મી રશ્મિ જાગૃત કરે છે. રશ્મિ કબીરને વહેલાં ઊઠવા માટે ઉદ્દેશ આપે છે, કારણ કે રીક્ષા આવતી હોય છે. કબીર બાથરૂમમાં જતાં જલદી કરી રહ્યો છે, પરંતુ તે થોડો જલદી નથી કરી શકતો. રશ્મિ નાસ્તો તૈયાર કરે છે અને કબીરને તેની બેગ ચેક કરવા માટે કહે છે. રશ્મિ કબીરને યુનિફોર્મ પહેરાવે છે અને બેગમાં લંચ-બોક્સ અને શાળાની સામાન ગોઠવે છે. કબીર જ્યારે રીક્ષામાં બેસે છે ત્યારે તે શાળાના સમય વિશે વિચારે છે. શાળામાં પહોંચ્યા પછી, કબીર પ્રાર્થના માટે વહેલો પહોંચે છે અને રમતો રહે છે. પરંતુ જ્યારે તે વર્ગમાં જાય છે, ત્યારે તેને યાદ આવે છે કે તેનું અંગ્રેજીનું હોમવર્ક નથી થયું, જેનું પરિણામ તે વિચારે છે. આ વાર્તા આગામી દિવસની ત્વરિતતા અને બાળકોના શિક્ષણ જીવન પર કેન્દ્રિત છે, જેમાં કબીરની મમ્મી તેની તૈયારી અને જવાબદારીને ધ્યાનમાં રાખીને તેને માર્ગદર્શન આપે છે. વજન. NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 53.9k 1.9k Downloads 6.6k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “વજન.” કબીરને ઊંઘ આવતી હતી. પણ રશ્મિએ જોરથી એની પીઠ ઉપર ધબ્બો મારીને ઉઠાડ્યો. “ઉઠ, ઉઠને... પછી મોડું થઇ જશે.. હમણાં રીક્ષા આવી જશે.”આંખો ચોળતો ચોળતો તે ઉભો થઇ બાથરૂમ તરફ ગયો. ઉતાવળે એણે હાથ અને મોં ઉપર પાણી છાંટયું. પેશાબ કરવા ઉભો રહ્યો.. “કેટલી વાર લાગશે કબીર? રીક્ષા આવી જશે હમણાં.” બાથરૂમની બહારથી અચાનક રશ્મિનો અવાજ આવતા થોડીવાર માટે એનું પેશાબ રોકાઈ ગયું. ઉતાવળે એ બાથરૂમમાંથી બહાર નીકળ્યો કે તરત રશ્મિએ હાથમાં ટુથપેસ્ટ લગાવેલ બ્રશ પકડાવી દીધું.. “કબીર! બ્રશ કરીને ઉતાવળે આવ.. નાસ્તો તૈયાર છે.. બુક્સ ટાઈમ ટેબલ મુજબ બેગમાં ગોઠવી છે ને? હોમ વર્ક?” કબીરના મોંમાં બ્રશ More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા