સંકટ - (ભાગ-૯) kalpesh diyora દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સંકટ - (ભાગ-૯)

kalpesh diyora Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ભાગ -૯સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ હવે ભાનમાં હતો..મનીષા મેં કોઈનું ખૂન નથી કરું,મને તો ખબર પણ નથી સુરેશ અહીં કેવી રીતે આવ્યો..અને તેનું ખૂન કેવી રીતે થયું...મનીષા મોટે મોટેથી રવિ સામે હસવા લાગી..વાહ,તારી સામે કોઈની લાશ પડી છે,અને તું ...વધુ વાંચો