એક બાળક, દીપક, ઉત્કન્ટિત અને ડરીને દોડતો આવે છે. જ્યારે તે દાદીની ગોદમાં છુપાય છે, ત્યારે દાદી ચંપાબા ચિંતા અનુભવે છે કે તેના પૌત્રને કોણે ધમકાવ્યું છે. દીપક કહે છે કે તે હવે શાળાએ નહીં જાય, જેના કારણે દાદી વધુ ચિંતિત થાય છે. દાદી એક જ દીકરાના જનનમાં છે, અને દીપક તેના એકમાત્ર પૌત્ર છે. તેઓ બન્ને ગરીબીમાં રહે છે. ચંપાબા એ જીવનના કઠિનાઇઓનો સામનો કરી રહી છે, અને ગરીબીમાં જીવન પસાર કર્યું છે. તેના પતિના મૃત્યુ પછી, ચંપાબા એકલતા અનુભવે છે, અને દીપક તેના માટે એકમાત્ર આશા છે. આ વાર્તા દાદીની માતૃપ્રેમ અને દીપકની ભયને દર્શાવે છે, જે તેમના જીવનની કઠિનાઇઓને ઝલકાવે છે. નાતરું - ૧ Ashq Reshammiya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 96 1.8k Downloads 4k Views Writen by Ashq Reshammiya Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાતરું-૧ હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી. ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું. દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી Novels નાતરું નાતરું-૧ હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા... More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા