બેઈમાન - 11 Kanu Bhagdev દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો બેઈમાન - 11 બેઈમાન - 11 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (209) 5.2k 7k સાંજે બરાબર છ વાગ્યે રૂસ્તમની ઊંઘ ઉડી ગઈ. ઝપાટાબંધ તૈયાર થઈને એ નીચે આવ્યો. મેટ્રો હોટલ એના ગેસ્ટ હાઉસથી નજીકમાં જ હતી. એ પગપાળા જ ત્યાં પહોચી ગયો. પોતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે અવારનવાર તે રૂમાલથી ચહેરો લૂછવાનું નાટક કરતો ...વધુ વાંચોમેટ્રો હોટલના વિશાળ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચિક્કાર ભીડ હતી. આ હોટલનો માલિક એક મારવાડી હતો. અને એમાંથી તેણે સારી એવી કમાણી થતી હતી. રૂસ્તમે હોલમાં એક ખૂણાથી બીજા ખૂણા પર નજર દોડાવી. હોલમાં ઉપસ્થિત એક એક માણસનું નિરીક્ષણ કર્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બેઈમાન - 11 બેઈમાન - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (3.5k) 90.5k 128.1k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kanu Bhagdev અનુસરો