"હેશટેગ લવ" ભાગ - 12 માં મુખ્ય પાત્ર કાવ્યા છે, જે રોજના કૉલેજમાં અજયની રાહ જોતી રહે છે. અજય એક દિવસ મોડો આવે છે, પરંતુ તેને મળીને કાવ્યાને ખુશી થાય છે. બંને બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ જવામાં આવે છે, જ્યાં અજય કાવ્યાને ચુંબન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાવ્યા શરમાય છે. પરંતુ અંતે, અજય કાવ્યાના ખભા પકડીને તેને ચુંબન કરે છે, જેને કાવ્યાને નવી અનુભૂતિનો અનુભવ થાય છે. આ ઘટના બાદ કાવ્યા માટે અજય સાથે વિતાવેલી ક્ષણો એક નવા રોમાંચ અને ખુશી ભરી દે છે. તે દિનપ્રતિદિન વધુ ખુશ રહે છે અને અજબ પાગલપન અનુભવે છે. અઠવાડિયામાં બે-ત્રણ વાર અજયને મળતી વખતે, કાવ્યા હવે અજયના ચુંબનનો વિરોધ નથી કરતી, અને બંને વચ્ચેની નિકટતા વધે છે. હેશટેગ લવ ભાગ-૧૨ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 156.6k 3.1k Downloads 6.7k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "હેશટેગ લવ" ભાગ -૧૨બીજા દિવસે કૉલેજ પહોંચી. ભણવામાં તો મન લાગ્યું જ નહીં. છતાં કૉલેજ છૂટવા સુધીની રાહ જોવામાં ધ્યાન વગર લેક્ચર ભરતી રહી. સુજાતાની નજર વારંવાર મને ઘેરી રહી હતી. મારા ચહેરાના ભાવ પણ ચોખ્ખા તરી આવતા હતાં. પણ મેં એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ. કલાસ છૂટતાં સીધી લાઈબ્રેરી તરફ ચાલી નીકળી. થોડીવાર ત્યાં બેસી બરાબર ૧:૩૦ કૉલેજના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. અજયને આમતેમ શોધી રહી હતી ત્યાં જ મારા ખભા ઉપર એક હાથનો સ્પર્શ થયો. પાછા વળીને જોયું તો અજય સામે ઊભો હતો. હું કઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું :"સોરી કાવ્યા, એક દિવસ Novels હેશટેગ લવ હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું... More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા