આ પ્રકરણમાં ઇન્સ્પેક્ટર વામનરાવ ઓફિસમાં ફાઈલ વાંચી રહ્યો હતો ત્યારે ભજનલાલ, એક બાતમીદાર, તેની પાસે આવે છે. ભજનલાલ પોલીસને ઉપયોગી બાતમી આપે છે અને વામનરાવનો વિશ્વાસપાત્ર છે. ભજનલાલે જણાવ્યુ કે તેણે શંકરપુરામાં રુસ્તમને જોયો છે, જેના કારણે તે તાત્કાલિક વામનરાવને જાણ કરવા આવ્યો હતો. રુસ્તમ નારંગ પહેલવાનના ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને બંને ગાઢ મિત્રો છે. ભજનલાલે વામનરાવને બાતમી આપીને રુસ્તમને ઝડપી લેવા માટે જલદી કરવાના સૂચન સાથે આગાહી કરી છે. બેઈમાન - 8 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 244 6.8k Downloads 10.8k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો. વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું કરીને જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો. વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ભજનલાલ હતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું. Novels બેઈમાન મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પ... More Likes This થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi શંખનાદ - 20 દ્વારા Mrugesh desai વિષ રમત - 32 દ્વારા Mrugesh desai લાશ નું રહસ્ય - 1 દ્વારા દિપક રાજગોર સાયલેન્ટ કિલર -1 દ્વારા yamraj.editing આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1 દ્વારા Nayana Viradiya શિવકવચ - 1 દ્વારા Hetal Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા