આ વાર્તામાં ચાર લોકો મધ્ય રાત્રીના સમયે એક અંગ્રેજ મહિલાને હવેલીમાં લાવે છે. મૌલાના અસબાબ રાંદેરીએ આ ઘટના વિષે અનુમાન લગાવ્યું છે, જ્યારે કાજી સાહેબને હજુય વિશ્વાસ નથી થતો. તેઓ એક ધુમ્મસમાં છે અને ચંદ્ર પ્રકાશમાં અંધકારને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. આ ઘટનામાં કામલે એક લોહીથી ભરેલું પ્રાણી જોઈને ડર લાગે છે અને સુખો નામનો કોઈ વ્યક્તિ ગાયબ થઈ ગયો છે. ત્રણ મિત્રોએ હવેલીની તપાસ કરવા માટે આગળ વધવા નિર્ધાર કર્યો છે, પરંતુ તેઓને અનુભવ થાય છે કે તેઓ અસહાય છે. કામલે પગમાં કાચનો ટુકડો ચીરીને દુખી થાય છે. આ વાર્તા ભય, રહસ્ય અને દુખદાયક અનુભવોને રજૂ કરે છે, જેમાં પાત્રો પોતાને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચીસ-5 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 311.2k 10.4k Downloads 19.4k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (પાછળના ભાગમાં આપણે જોયું કે ચાર ઓળાઓ મધ્ય રાત્રીના સન્નાટા વચ્ચે એક બોરી મા ગોરી અંગ્રેજ મહિલાને બદઇરાદે હવેલીમાં ઉઠાવી લાવે છે હવે આગળ) બસ યહી વો હાદસા હૈ જીસકી વજહ સે હવેલીમે બરસો તક કેદ રહી આત્માએ મુક્ત હુઈ હૈ..! મૌલાના અસબાબ રાંદેરીએ આઇના પરનુ ધુમ્મસ જોઈ અનુમાન લગાવ્યુ.કાજી સાહેબને હજુય વિશ્વાસ નહોતો થતો. અરિસામાં છવાઈ ગયેલુ ધુમ્મસ ઠરી ઠામ થાયને કંઈક જોવા મળી જાય એવી પ્રબળ ઈચ્છાને આધિન એકધારી મીટ આઈના પર માંડી બેઠા હતા.હવેલીની જે જગ્યા પર તેઓ ખોડાઈ ગયા હતા. ત્યાંથી ટૂકડામાં દેખાતા આકાશની કાળીડિબોંગ ઘનઘોરતામાં ડોકીયુ કરી બેઠેલો ચંદ્રમા અંધકારને નાથવા જાણે ખુલ્લેઆમ Novels ચીસ. ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડર... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા