સંધ્યા સૂરજ - પ્રકરણ - 2 Vicky Trivedi દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સંધ્યા સૂરજ - પ્રકરણ - 2

Vicky Trivedi Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

હું એક અંધારી કોટડીમાં બંધ હતી. હંમેશા વીજળીના ઉજાસમાં રહેવાને લીધે આપણે કદાચ ભૂલી જ ગયા છીએ કે અંધકાર કેટલી ભયાનક ચીજ છે? કદાચ મને પણ એ બાબત ત્યારે જ સમજાઈ કે અંધકાર અને ઉજાશ વચ્ચે કેટલો મોટો તફાવત ...વધુ વાંચો