કાયા લવ? ભાગ (૫૧) માં, રૂદ્રને આદિત્ય જાણવે છે કે પ્રિયા વિનીત સાથે કોર્ટ મેરેજ કરી રહી છે. રૂદ્ર આ જાણે ચોંકી જાય છે અને આદિત્યને સમજાવે છે કે પ્રિયા તો પ્રેગનન્ટ છે, તેથી વિનીત સાથે લગ્ન કરવાની વાત છે. આદિત્ય રૂદ્રને સમજાવવા પ્રયત્ન કરે છે કે તેઓ બંને ટ્રુ લવ છે અને મિસઅંડેસ્ટેન્ડિંગને શાંતિથી સમજીને વાત કરવી જોઈએ. રૂપ પાત્રમાં, રૂદ્ર બારમાં બેઠો હોય છે અને પ્રિયાની યાદોમાં ખોવાયો હોય છે, ત્યારે પ્રિયાના લગ્નને છ મહિના થઈ ગયા છે. બીજી તરફ, પ્રિયા રૂદ્રના પ્રેમને ભૂલવાની કોશિશ કરી રહી છે, કારણ કે તે માતા બનવાની તૈયારીમાં છે. પ્રિયા વિનીત સાથેના સંબંધમાં ખુશ રહેવાની કોશિશ કરે છે, જોકે તેના દિલમાં વિનીત માટે કોઈ પ્રેમ નથી. છેલ્લે, પ્રિયા વિનીત સાથે આદિત્યની લગ્નમાં આવે છે, અને રૂદ્ર સાથે મળવા માટેની તેની ઈચ્છા દબાવવી પડશે. કયો લવ ? ભાગ : ૫૧ (અંતિમ ભાગ ) Pravina Mahyavanshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 147.3k 2.7k Downloads 5k Views Writen by Pravina Mahyavanshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કયો લવ ? ભાગ (૫૧) “રુદ્ર ..!! પ્રિયા મેરેજ કરી રહી છે. તું એણે રોકતો કેમ નથી.” આદિત્ય રુદ્રને સમજાવી રહ્યો હતો. આદિત્યની વાત સાંભળી રુદ્ર અકળાયો, “ એ પ્રેગનન્ટ થઈ છે તો લગ્ન પણ કરશે જ ને. નીલ સાથે..!!” “વિનીત સાથે કરી રહી છે. કોર્ટ મેરેજ...!!” ઘાટો પાડીને આદિત્યએ કહ્યું. અને રુદ્ર ચોંક્યો. “રુદ્ર...!! તમે બંને ટ્રુ લવ કરો છો. અમે બધા જ જાણીએ છીએ. પણ જે મિસઅંડેસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય એણે શાંતિથી સમજીને વાતને સોલ્વ કરી શકો છો.” આદિત્ય રુદ્રને ઘણી શાંતિથી સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. “ શું સમજ્યો રુદ્ર..??” “એ વિનીત સાથે કેમ કરી રહી છે Novels કયો લવ પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે. ”કયો લવ ” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા