કાવ્યા અને શશાંક વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતા આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કાવ્યાને સપનામાં સિસ્ટર માર્થાની સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ દેખાય છે, અને તે સિસ્ટર માર્થાના ઘરે જવા માટે તૈયાર થાય છે. વિલ્સન હિલ પર આવેલા માર્થાના ઘરમાં પહોંચતા, કાવ્યા સુંદર દ્રશ્યની પ્રશંસા કરે છે, પરંતુ તેને અકળાવતી વાતો વિશે પણ વિચારતી રહે છે. માર્થા કાવ્યાને શાંતિથી વાત કરવા માટે આમંત્રણ આપે છે, જ્યારે શશાંક બાથરૂમમાં જવા માટે જાય છે. કાવ્યા એ અંગ્રેજનો ફોટો જોવા માંગે છે, જેણે હોસ્પિટલ માટેની જમીન ખરીદી હતી, કારણ કે તેણે તેની બહેન દિવ્યાની મોતના સમયે તેને સપનામાં જોયા હતા. કાવ્યાને એ જાણવાની ઉત્સુકતા છે કે તે અંગ્રેજ કોણ હતો. માર્થા આ તમામ વાતો સાંભળીને કાવ્યાને ફોટો બતાવવાની સંમતિ આપે છે. વ્હાઇટ ડવ ૧૧ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 220.2k 4.5k Downloads 6.8k Views Writen by Niyati Kapadia Nirjhar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (કાવ્યાએ શશાંક સાથે મળીને વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે. જે અંગ્રેજ પાસેથી હોસ્પિટલની જમીન ખરીદીદેલી એ અંગ્રેજની એના પરિવાર સહિતની એક તસવીર હોસ્પિટલમાં હતી જે સિસ્ટર માર્થા એના ઘરે લઈ ગઈ છે, આ ઉપરાંત સિસ્ટર માર્થા સીધી રીતે હોસપિટલમાં થતી આત્મહત્યા સાથે જોડાયેલી છે એવું કાવ્યા સપનામાં જુએ છે. કાવ્યા સિસ્ટર માર્થાના ઘરે જવા તૈયાર થાય છે.....) વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં વિલ્સન હિલની તળેટીમાં થોડે અંદરની બાજુએ વ્હાઈટ ડવ હોસ્પિટલ આવેલી હતી. વિલ્સન હીલ પર માર્થાનું ઘર આવેલું હતું. કાવ્યાની સાથે સિસ્ટર માર્થા શશાંકની ખુલ્લી જીપમાં બેસીને વિલ્સન હીલ પર ચઢાણ કરી રહ્યાં Novels વ્હાઈટ ડવ પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવે... More Likes This અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા