આ વાર્તામાં સોની અને પ્રિયા વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે, જ્યાં સોની પ્રિયાને દરવાજા ખોલવા માટે બોલાવે છે. પ્રિયાને પોતાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે તે વિનીત સાથે થયેલા સંબંધના પરિણામે પ્રેગનન્ટ થઈ ગઈ છે. સોનીને આ વાત સાંભળીને આઘાત લાગે છે, કારણ કે વિનીત પ્રિયાને ક્યારેય આકર્ષિત નથી કર્યો. પ્રિયા દુઃખમાં છે કારણ કે તે રૂદ્રને પ્રેમ કરે છે, પરંતુ હવે તેની ગર્ભાવસ્થાના કારણે તેની સ્થિતિ જટિલ બની ગઈ છે. સોની પ્રિયાને પ્રેરણા આપે છે કે વિનીત સાથે શું થયું તે અંગે વધુ વિચાર કરે. પ્રિયા પોતાના મનમાં વિનીતના પરફ્યુમની સુગંધને યાદ કરે છે, જે તેના અનુભવને તાજા કરતું છે. આ વાર્તા પ્રેમ, દુઃખ અને સંકટના ભાવનાત્મક પરિપ્રેક્ષ્યમાં આગળ વધે છે. કયો લવ ? ભાગ : ૫૦ Pravina Mahyavanshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 91.7k 2.5k Downloads 4.6k Views Writen by Pravina Mahyavanshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કયો લવ ? ભાગ (૫૦) “ખોલને દરવાજો પ્રિયા...પ્રિયા...ઓ યારા....!!” સોની દરવાજા પર બંને હાથે હજુ પણ આંસુઓ લઈને ચિંતાથી જોર જોરથી બરાડા પાડતી રહી. થોડી જ મિનિટોમાં પ્રિયાને ભાન થયું હોય તેમ પોતાના અસહ્ય દ્રશ્યોના વિચારોમાંથી અળગી થઈને સોનીના અવાજને સાંભળવા લાગી અને તે સાથે જ રૂદ્રનો વિચાર માત્ર કરીને પણ પોતાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હોય તેવો દર્દભર્યો અનુભવ કરવાં લાગી. “યારા.....આઆઆઆ !!” સોનીએ ચીસ પાડી. તે સાથે જ પ્રિયા સજજડ થઈને ઊઠી અને દરવાજો ખોલ્યો. સોની પ્રિયાને વળગી ગઈ. ફક્ત વળગી રહી. પ્રિયા અબુધની જેમ સોનીને વળગી રહી. પ્રિયાના હલચલનો કોઈ પ્રતિભાવ ન મળતાં ધીમે રહીને પોતાનાથી અળગી Novels કયો લવ પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે. ”કયો લવ ” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા