ક્ષિતિજ ભાગ-17 માં, ક્ષિતિજ અને નિયતિ વચ્ચેની સંવાદની વાત છે. ક્ષિતિજ નિરાશા અને પ્રેમના ભાવે કહે છે કે તેણે નિયતિ તરફ અનોખા લાગણીઓ અનુભવ્યા છે, અને તે તેની જીવનસાથી બનવા માગે છે. નિયતિએ પણ તેમને ગમતા હોવાથી, તે આ સંબંધમાં આગળ વધવા માટે તૈયાર છે. પરંતુ, નિયતિની સગાઈ નક્કી થયેલી છે, જેના કારણે તે આ લાગણીઓ અંગે શંકિત છે. બંને વચ્ચે લાગણીઓનું સંતુલન અને સમાજના દબાણને ધ્યાનમાં રાખીને આવે છે, જેની સામે તેઓના પોતાના પિતાઓની વાતચીતની ભ્રમણાઓ છે. આ વાર્તામાં પ્રેમ, દાયિત્વ, અને સમાજના માનદંડો વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. ક્ષિતિજ ભાગ-17 Bindiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 77.3k 2.2k Downloads 5.9k Views Writen by Bindiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ક્ષિતિજ ભાગ-17“ ક્ષિતિજ વાત તો મારે પણ આજ છે. મેં એને જોયો પણ નથી. અને મારી તો સગાઇપણ નકકી કરી નાખીછે..”“ ઓહ .”ક્ષિતિજ ના મોઢાં માંથી ઉદગાર નીકળી ગયો. પણ ફરી એ થોડો સ્વસ્થ થઈ ને બોલ્યો.“ નિયતી હું કોઈ પણ જાતની વાત ફેરવ્યા વગર તને કહેવાનું પસંદ કરીશ..”નિયતિ એની સામે જોઈ રહી..“ હમમ” એણે ટુંકો કોઇ ઉત્સાહ વગર નો જવાબ આપ્યો .“ જો નિયતિ એકસીડન્ટ થયો ત્યારથી મને તારા માટે કંઈ અલગ જ ફિલીંગ હતી. હું સમજી નહોતો શકતો. કે હુ તારા તરફ કારણ વગર નુ ખેંચાણ અનુભવી રહ્યો હતો. મારુ તારા તરફ નુ વર્તન કઇ વિચિત્ર પણ ન સમજી Novels ક્ષિતિજ વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ છે. એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા