લેણીયન એક રાત્રે ડૉ. જેકિલના પત્રથી રાહ જોઈ રહ્યો હતો, જયારે બાર વાગ્યે દરવાજા ખખડ્યો. એક બટકો માણસ બહાર ઊભો હતો, અને લેણીયનએ પૂછ્યું કે શું તે જેકિલ દ્વારા મોકલ્યો છે. માણસે હા કહીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ડર હતો કે કોઈ પીછો કરી રહ્યો છે. પોલીસને જોઈને તે ઉતાવળમાં અંદર ધસી ગયો. લેણીયને તેની નફરત અને અજંપા સાથે આ માણસને જોઈને કશી કશી વાતો પૂછવા માંગતા હતા, પરંતુ માણસે તરત જ જેકિલની મંગાવેલી વસ્તુઓ વિશે પૂછ્યું. લેણીય રહસ્યના આટાપાટા - ભાગ 14 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 181.9k 3.9k Downloads 9k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (લેનીયને અત્યાર સુધીમાં જણાવ્યું છે કે ડૉ. જેકિલના પત્ર પ્રમાણે વર્ત્યા પછી તે, જેકિલનો માણસ આવે તેની રાહ જોતો બેઠો હતો. બરાબર બાર વાગ્યે તેના ઘરનો દરવાજો ખખડ્યો અને તેણે દરવાજો ખોલીને જોયું તો બહાર એક બટકો માણસ ઊભો હતો. હવે આગળનું વૃત્તાંત લેનીયનના શબ્દોમાં...) “શું તને ડૉ. જેકિલે મોકલ્યો છે ?” મેં પૂછ્યું. તેણે ‘હા’ કહી એટલે મેં દરવાજામાંથી ખસી તેને ઘરમાં પ્રવેશવા પરવાનગી આપી. જોકે, તે તરત દાખલ ન થયો. ‘કોઈ પીછો તો નથી કરતું ને’ તેવો ભય હોય તેમ તેણે પાછળ ફરીને જોયું. દૂર રસ્તા પર એક પોલીસવાળો પેટ્રોલિંગ કરતો ઊભો હતો. શહેરની સલામતી માટે Novels રહસ્યના આટાપાટા “મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા